________________
શ્રીશ ખેશ્વરપાર્શ્વનાથાય નમ:
साधु-साध्वी योग्य क्रियास्त्रो सार्थ
૧-શ્રીપ'ચપરમેષ્ઠિનમસ્કારમહામંત્ર
नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरिआणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं ।
',
एसो पंच नमुकारो, सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेंसिं, पढमं हवइ मंगलं ॥
અ શ્રીઅરિહંત ભગવતાને નમસ્કાર થાએ, શ્રીસિદ્ધભગવતાને નમસ્કાર થાએ, શ્રીઆચાર્ય ભગવ ંતાને નમસ્કાર થા, શ્રીઉપાધ્યાય ભગવાને નમસ્કાર થાએ, લેાકમાં સર્વ શ્રીસાધુભગવાને નમસ્કાર થા.
આ પંચ પરમેષ્ઠિઆને કરેલા નમસ્કાર સર્વ પાપાના નાશ કરનારો છે અને સર્વ મંગળામાં પ્રથમ ( શ્રેષ્ઠ ) મગળ છે.
વિવેચન–નમસ્કાર મહામત્ર છે, તેને મહિમા યથા રૂપમાં શ્રીતીથ કરા પણ કહી શકે તેમ નથી. જેમ લૌકિક માત્રથી હિં લૌકિક ધાર્યાં કાર્યો સિદ્ધ થાય છે, તેમ આ લેકેત્તર મહામંત્રથી આત્માને લાગેલું અનાદિ કાલનુ મેાહનું ઝેર ઉતરી જાય છે અને ક્રમશઃ સુખ સંપત્તિને ભાગવવા છતાં નિર્વિકારી બનતા જીવ આખરે આ લેાક-પરલેકનાં વિપુલ સુખાને ભેગવતા સવ થા નિવિકારી બની પરમપદને પ્રાપ્ત કરે છે. શ્રદ્દા કરીને જે આત્મા એને સવિશેષ જાપ કરે છે તે જ્ઞાન-દર્શન–ચારિત્ર ગુણાને નિમ ળ બનાવી દુષ્કર કાર્યાંને સાધતા ધોર ઉપસ અને પરિષહાને સહન કરતા વીતરાગદેવની