________________
ઋષિમષ્ઠલ સ્તોત્રમ્
अष्टमासावधिं यावत् प्रातरुत्याय यः पठेत् । स्तोत्रमेतन्महातेजो, जिन(जस्त्वहंद्)बिम्बंस पश्यति ॥८९॥ दृष्टे सत्यहतो (त्याहते) विम्बे, भवे सप्तमके ध्रुवम् । एदं प्राप्नोति शुद्धात्मा, परमानन्दनन्दितः (तम् ) ॥९०॥ विश्ववन्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्नुते । गत्वा स्थानं परं सोऽपि, भूयस्तु न निवर्तते ॥ ९१ ॥ इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । પનીરમHTT-મ્ય(મ)મધ્યમ્ ૧૨ . ગણે છે તેના શરીરે રોગો-વ્યાધિઓ થતા નથી અને આપત્તિઓ તેને નડતી નથી. (૮૮)
જે મનુષ્ય એ પ્રમાણે પ્રાતઃકાળે ઊઠીને આઠ મહિના સુધી દરરોજ આ મહા પ્રભાવશાળી તેત્રને ગણે તેને શ્રી જિન પ્રતિમાનું દર્શન થાય છે. (૮૯)
અને એ રીતે અરિહંતની પ્રતિમાનું દર્શન થયે છતે નિશ્ચ સાતમા ભાવમાં (પરમ આનંદને પામેલો) તેને શુધ્ધ આત્મા પરમ આનંદના સ્થાનરૂપ પરમપદ (માક્ષને) પામે છે. (૯૦)
આનું ધ્યાન કરનારો પણ જગતુવન્ધ થાય છે, સર્વ પ્રકારનાં કલ્યાણને પામે છે અને તે પરં (મોક્ષ) સ્થાનને પામીને પુનઃ ત્યાંથી પાછા ફરતે નથી. (૧).
આ તેત્ર એક મહાઑત્ર છે, દરેક સ્તુતિઓમાં