________________
૧૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
एतगोप्यं महास्तोत्रं न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिने दत्ते, बालहत्या पदे पदे ॥ ८६ ॥ आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ॥ ८७ ॥ शतमष्टोत्तरं प्रात- ये पठन्ति दिने दिने । तेषां न व्याधयो देहे, प्रभवन्ति न चापदः (च सम्पदः) ॥८८॥
(વળી આત્મિક લાભ તરીકે) ‘ભૂ’ એટલે તિર્થ્યલેાક, ‘ભુવ:’ એટલે અધેાલેાક, અને ‘સ્વ:' એટલે ઊર્ધ્વ લેાક એ ત્રણે જગતરૂપી પીઠના આશ્રય કરીને રહેલાં જે શાશ્વતાં જિનબિંબે છે તે સર્વની સ્તુતિ કરવાથી—વન્દન કરવાથી તથા દર્શન કરવાથી જે ફળ મળે તે ફળ આ સ્તવનું સ્મરણ કરવાથી મળે છે (એમ કહેલુ' છે) (૮૫)
હવે આ સ્તાત્ર ચેાગ્યનેજ આપવું તે માટે કહે છે કે
આ ઋષિમડલમાસ્તાત્ર રક્ષણ કરવા ચેાગ્ય છે માટે જેને તેને આપવું નહિ, મિથ્યાત્વથી વાસિત (મિથ્યા દૃષ્ટિ) જીવાને આપવાથી આપનારને તેના પદેપદે બાલહત્યા કરવા જેટલું પાપ લાગે છે. (૮૬)
(ચેાગ્ય આત્માએ આદુષ્પ્રાપ્ય સ્તંત્ર ગુર્વાદિ પાસેથી મેળવીનેભણીને) આખિલ–ઉપવાસ વિગેરે તપ કરીને શ્રી જિનેશ્વરદેવાની પૂજા કરીને પોતાના કાર્યને સિધ્ધ કરવા માટે આઠ હજારવાર જપવા (ગણવા). (૮૭)
જે મનુષ્ય પ્રાતઃકાળે પ્રતિદિન એકસે આઠ વાર