________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ
सीवेसि निगम, निसिहीआवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कहेमि नमुकारं ||३७|| भयवं पसाउ करिउ, इच्छा (चा) इ अभासणम्मि वुड्ढेसु । ફેચ્છા ારારો, મુ સામુ જગેનું રૂ सव्वत्थवि खलिएसं मिच्छाकारस्त अकरणे तह य । सयमन्नाउ विसरिए, कहियच्वो पंचनमुक्का ||३९| बुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थं न देमि गिहे वा । अन्नं पि अ महकज्जं बुड्ढं पुच्छिय करेमि सया || ४०॥ (બાલ) ગ્લાન સાધુ, પ્રમુખનું પડિલેહણ તેમજ તેમની ખેળ પ્રમુખની કુંડીને પરઠવવી વિગેરે હું યથાશક્તિ કરીશ. (૩૬)
૩૫૦
વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહિ' અને નીકળતાં ‘આવસહિ’ કહેવી ભૂલી જાઉ તથા ગામમાં પેસતાં કે નીસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તા યાદ આવે ત્યાં જ નવકારમંત્ર ગણું, (૩૭)
કાય પ્રસ ંગે વિનતિ કરતાં વૃદ્ધ સાધુઓને ‘હે ભગવન્ પસાય કરી’ અને લઘુ સાધુને ‘ઇચ્છકાર' એટલે તેમની ઈચ્છા અનુસારે, એમ કહેવુ ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે ‘મિચ્છાકાર એટલે ‘મિચ્છામિ દુક્કડ’ એમ કહેવું ભૂલી જાઉં તા જ્યારે મને યાદ આવે અથવા કઈ હિતસ્ત્રી સંભારી આપે ત્યારે તત્કાળ મારે એક વાર નવકારમન્ત્ર ગણવા (૩૮-૩૯)
વૃદ્ધ (વડીલ)ને પૂછ્યા વિના કોઈ વિશેષ સારી વસ્તુ