SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ एगित्थीहिं वत्तं न करे परिवाडिदाणमवि तासि । રૂપાવવા ધ્રુવ હૈં, વે દ્વિપ ન ઝામિ ॥૨॥ पत्तगटुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि | आहागण चउन्हं, रोगे वि अ संनिहिं न करे || २४ ॥ महरोगे वि अ काढं, न करेमि निसाह पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरं न पिबेमि ||२५|| વિકારી વિગઇ આદિ વસ્તુઓ ગુરૂએ જોઈ હોય (મને વાપરવાની ગુરૂએ આજ્ઞા કરી હોય) તે જ વાપરૂં. (કારણ કે– મુનિને કારણ વિના વિગઇ વાપરવાનું વિધાન નથી) અને બીજા સાધુએનાં દાંડા તરપણી વિગેરે ઉપકરણા તેઓની રજા વગર લઉં–વાપરૂં તે આયખિલ કરૂં. (૨૨) ચેાથા વ્રતમાં-એકલી સ્ત્રીએ સાધ્વીએ સંગાથે વાર્તાલાપ ન કરૂં અને તેએને એકલેા (સ્વતન્ત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં-એક વર્ષ ચેાગ્ય (જેટલી જ) ઉપધિ રાખું પણ એથી અધિક ન જ રાખું, (૨૩) પાત્રાં અને કાચલાં પ્રમુખ બધું મળી મારા પેાતાના (તરીકે) ૫દર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ. છૂટ્યા વ્રતમાં-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારના (લેશમાત્ર) સનિધિ રાગાદિક કારણે પણ રાત્રે રાખું નહિ. દરરાજ જરૂર હોય તે પ્રમાણે લાલુ, વધારે સંગ્રહ ન રાખુ. (૨૪) ૩૪૬ મોટા રોગ થયા હોય તા પણ કવાથ ન કરું–ઉકાળે કરાવીને વાપરું નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરૂં નહિ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy