SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સ વિજ્ઞસાયાગ્યનિયમકુલક अणुजाणह जस्सुग्गह, कहमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजेाग - कप्पतिष्पाइ वोसिरे तिगं ॥ १९ ॥ रागमये मणवणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उववासं अंबिलं वा वि ||२०| बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निव्वियया । भयको हाइवसेणं, अलीयवयणंमि अंबिलयं ॥ २१ ॥ पढमालियाई तु गहे. घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडगत पणगाई, अदिन्नगहणे य अंबिलयं ||२२| ૩૪૫ વડીનીતિ (ઝાડા) કે લઘુનીતિ (પેશાબ) વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને ‘અણજાણહ જસ્સગ્ગહા’ પ્રથમ કહું, તેમજ તે લઘુવડીનીતિ, ધેાવાનુ પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઈંટ, માટી, પત્થર વિગેરેના કકડા) પ્રમુખ પરવ્યા પછી ત્રણ વાર ‘વાસિરે' કહુ. (૧૯) ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકુળ) વિચારૂં કે એટલું તેા હું એક નિવી કરૂં અને જો કાયાથી કુચેષ્ટા થાય—ઉન્માદ જાગે તે ઉપવાસ અથવા આયમિલ કરૂં (૨૦) પહેલા અહિ’સાવ્રતમાં-એઇન્દ્રિયપ્રમુખ ત્રસજીવની વિરાધના–હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તે તે તે મરેલા જીવની ઇન્દ્રિયા જેટલી નિવીએ કરૂં. બીજા વ્રતમાં ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) એવુ તા આયંબિલ કરૂં. (૨૧) ત્રીજા વ્રતમાં નવકારશી વિગેરેમાં ઘી, દૂધ, વિગેરે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy