SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્ન રાવે તે જ લેવી, ઈત્યાદિ અમુક દ્રવ્ય વસ્તુને અ ંગે મર્યાદા આંધવી તે દ્રવ્યઅભિગ્રહ. ૨-ક્ષેત્રાભિગ્રહ અમુક સ્થાનિક ગામ કે બીજા ગામમાંથી વિગેરે અમુક ક્ષેત્રમાંથી કે અમુક ઘરમાંથી મળે તે સિવાયનું નહિં લેવું એવા ક્ષેત્રને અંગે નિશ્ચય કરવા તે ક્ષેત્રઅભિગ્રહ. એને અ ંગે સામાન્યતઃ શાસ્ત્રમાં આઠ ગેાચર ભૂમિએ કહી છે ૧-જવી–ઉપાશ્રયથી એક જ સીધી લાઈનમાં રહેલાં ઘરામાં ક્રમશઃ ગાચરી માટે ફરવું, આહાર પૂર્ણ ન થાય તે પણ બીજી લાઈનમાં નહિ કરવું તે. ર-ગાપ્રત્યાગતિ–ઉપાશ્રયથી નીકળી એક પંકિતમાં રહેલાં ઘરામાં ફરી પાછા ફરતાં તેની સામેની બીજી પંકિતના છેલ્લા ઘરથી આરંભી ખીજી પંકિત પૂર્ણ કરવી, આહાર પૂર્ણ ન થાય કે ખિલફુલ ન મળે તેા પણ એ લાઇના સિવાય અન્યત્ર નહિ કરવું તે. ૩-ગામૂત્રિકાસામા સામી એ ૫ક્તિઓનાં ઘામાંથી ક્રમશઃ એક એક ઘરમાંથી આહાર લેતાં બે પક્તિ પૂર્ણ કરવી એ સિવા યના ઘરામાં નહિ ફરવું તે. ૪-પતઙગવિથિ=અનિયત ક્રમે છૂટાં છૂટાં ગમે તે અમુક ઘરામાં કરવું તે. ૫-પેટાગામને ચાર ખુણાવાળું કલ્પીને વચ્ચેનાં ઘરેને છેડી ચારે દિશામાં રહેલાં પંક્તિબદ્ધ ઘરોમાં જ ફરવું તે. ૬-અદ્પેઢાએ પેઢારૂપે કલ્પેલાં ચારે દિશાનાં ઘરે પૈકી અડધાં કાઈ એ દિશાની પાસે પાસેની બે પંક્તિઓમાં રહેલ ઘામાં જ ફરવું તે. છ–અંતઃશમ્બુકા=ગામના મધ્ય ભાગમાંથી પ્રાર’ભીને શ ંખનાં આવર્તોની જેમ ગાળ પ`ક્તિએ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy