________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ “સૂર્યપ્રજ્ઞપ્તિ'. (કઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે તે પણ
ગ્ય છે, કારણ કે નન્દીસૂત્રમાં ઉત્કાલિકમાં ગણેલું છે.) ૧૧ પરિપ્રજ્ઞપ્તિ =અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રોનું જેમાં વર્ણન છે તે ગ્રન્થ ‘દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ'. ૧૨-ક્ષણિીવિમાનવિમસિં.૧૩-મતી વિમનિમિત્ત =વૈમાનિક દેવેનાં શ્રેણીગત અને પ્રકીર્ણક વિમાનને વિભાગ જેમાં વર્ણવ્યા છે તે એક “ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ અને બીજી વધારે સૂત્રો તથા અંર્થવાળી મહતી વિમાન પ્રવિભક્તિ.” ૧૪-બૂસ્ટિવા =આચારાંગ વિગેરે અંગસૂત્રોની ચૂલિકા, (જેમકે આચારાંગને અનેક ચૂલિકાઓ છે) તે “અંગચૂલિકા કહેલા અને નહિ કહેલા અને સંગ્રહ જેમાં કરેલો હોય તે “ચૂલિકા જાણવી. ૧૫ “વૂિઢિ =અહિં વર્ગ એટલે અધ્યયને વિગેરેને સમુહ જાણ, જેમકે અંતગડદશામાં આઠ વર્ગો છે, એવા વર્ગો ઉપરની ચૂલિકા તે “વર્ગચૂલિકો જાણવી. ૧૬-વિવાવૃષ્ટિા=અહિં વિવાહ શબ્દથી વિવાહ પ્રાપ્તિ અર્થાત પાંચમું અંગ ભગવતી સૂત્ર, તેની ચૂલિકાઓ, તે “વિવાહ (વ્યાખ્યા) ચૂલિકા. ૧–બસો પતિઃ ”=અરૂણ નામના દેવના સમયથી (સંકેતથી) રચાયેલો તેના ઉપપાતના હેતુને જણાવનારે ગ્રંથ તે “અરૂણપપાત જ્યારે સાધુ ઉપગપૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પિતાના સમયથી (સંકેતથી) રચાયેલું હોવાથી આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જાણીને અતિર્ષિત થયેલો તે દેવ જ્યાં તે સાધુ હોય ત્યાં આવી ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરે છે, ઉપગપૂર્વક સંવે