________________
શ્રીપાક્ષિકત્ર
૧૭૯ યશ-લક્ષમી-ધર્મ અને પ્રયત્ન એ છ ને ‘ભગ’ કહેવાય છે, તે છ પ્રકારના ભાગ (ગુણેથી) યુક્ત માટે “ભગવત’ એવું શ્રતનું વિશેષણ સમજવું.) તે છે પ્રકારે આ પ્રમાણે ૧સામચિ=(સામાયિક સૂત્ર-પાપયોગની વિરતિ જેમાં મુખ્ય છે તેવું અધ્યયન વિશેષ), ૨-“ચતુર્વિશતિતવ= (લેગસસૂત્ર-ઋષભાદિ ચોવીશ જિનની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન), ૩-વન =(ગુરૂવંદન સૂત્રગુણવંતની પ્રતિપત્તિરૂપ વિનય જેમાં છે તેવું અધ્યયન), ૪-પ્રતિમf=(પગામસિજજા વિગેરે પ્રતિક્રમણ સૂત્રેથયેલી ખલના (ભૂલો)ની નિંદા વિગેરે જણાવનાર અધ્યવન વિશેષ), પ-વત્સ =(ધર્મરૂપ કાયામાં લાગેલા અતિચારરૂપી કૃત (ઘા)ની શુદ્ધિ કરનાર અધ્યયન “અનર્થ સૂત્ર) અને ૬-કચાચાન=(વિરતિ ગુણસાધક અધ્યયન વિશેષ) “સર્વનિરિ હરિમન પધેિ આવશે માવતિ =આ સઘળા ય છ પ્રકારના ભગવત્ એવા આવશ્યકમાં, “સમૂ=મૂળ સૂત્રરૂપ આવશ્યકમાં, “સાર્થે=અર્થયુક્ત આવશ્યકમાં “સરળે નિયુક્તિ સફળી =ગ્રંથ સહિત નિયુક્તિ સહિત અને સંગ્રહણ સહિત એવા આવશ્યકમાં, તેમાં માત્ર સૂચન કરવારૂપ બીજસ્વરૂપ જે મૂળ પાઠ તે “સૂત્ર' જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ણન કર્યું હોય તે “અર્થ જાણ, અખંડિતસૂત્ર અને અર્થ . બન્ને પ્રકારને પાઠ તેને “ગ્રંથ કહેવાય, વિવિધ અનુકમણિકાદિ વિસ્તાર યુક્ત પાઠ હોય તે “નિર્યુક્તિ અને બહુ અર્થને જેમાં ગાથાઓ બદ્ધ સંગ્રહ કરેલ હોય તે