SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૭૭ માન !'=(મહતિ ! સંબંધનનું એક વચન છે માટે મેંક્ષપ્રાપ્તિ માટે કરી છે મોટી મતિ જેઓએ એવા હે વદ્ધમાન! એમ પ્રસંગાનુરૂપ અર્થ જાણ, (અર્થાત મહામતિવાળા) અને મહાવીર ! એટલે કર્મોને નાશ કરવામાં મહાન વીર (સમર્થ) એવા હે વર્ધમાન ! અથવા બીજી રીતે “મદુ મટ્ટાવીર' ને રૂઢિવશાત્ “અતિ મહાન વીર !” એ અર્થ કરી, વદ્ધમાનનું વિશેષણ કરવું અર્થાત્ અતિમહાન વીર એવા હે વર્ધમાન પ્રભુ! “નમોડસ્તુ તે = તમોને નમસ્કાર થાઓ ! ક્યા હેતુથી નમસ્કાર કરે છે, તે કહે છે, “સામિા=અહિં છઠ્ઠી વિભક્તિને વ્યત્યય કરીને પહેલી વિભક્તિ કરવાથી, આપ મારા સ્વામી પ્રભુ છે, ત્તિ =(ક્તિત્વ)=એથી કરીને (એ હેતુથી આપને નમસ્કાર થાઓ) એમ આગળ પણ “ત્તિ વર્લ્ડ ને સંબંધ બધે જે, “નમોડસ્તુ તે બદ્દન તિત્વ=તમે અરિહંત છો એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! વળી ‘નમોસ્તુ તે મવનિતિત્વો=આપ ભગવાન છે એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! અથવા “રિ ઢું ને ‘ત્રિત્વ પર્યાય કરી તેને “ત્રણ વાર એ અર્થ કરીને, હે અતિ મહાન વીર વદ્ધમાન ! આપ મારા સ્વામી છે, આપને ત્રણ વાર મારો નમસ્કાર થાઓ ! એમ અરિહંત એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ અને “ભગવાન” એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ એમ અર્થ કરે, અહિં પ્રભુસ્તુતિને પ્રસંગ હોવાથી દરેક વાકયે (ત્રણ વાર) નમોડસ્તુ તે =એમ કહ્યું તેમાં પુનરૂક્ત દેષ માનવો નહિ,
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy