SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રમણ ક્રિયા સુત્રસન્દર્ભ ખાદિમ અને હરડે આદિ ઔષધ પણ રાત્રે વાસી રાખવા રૂપ) સંનિધિના સંચય થતા (રખાતાં) નથી, ૨૦-‘વિ સંવનન =જેનું નિરૂપણ ( કે પ્રવૃત્તિ) દૃષ્ટ કે ઈષ્ટનું વિધિ નથી, (અર્થાત્ જેમાં જગતમાં પ્રત્યક્ષ દેખાતા ભાવાનુ, આત્માના ઇષ્ટ સુખને આપે તેવું યથા અને યથેષ્ટ નિરૂપણ છે), ૨૧-નંન્નપાયમિનઃ'=જે સંસારથી પાર ઉતારનારો છે અને ૨૨-નિર્વાળામનત્ત્વવનાનST = નિર્વાણ (મેાક્ષ)ની પ્રાપ્તિ એજ જેનુ પારમાર્થિક (સાચુ) ફળ છે, એ પ્રમાણે ૨૨ વિશેષણાથી વિશિષ્ટ ચારિત્રધર્મની, (આરાધના કરતાં અજ્ઞાનતા વિગેરેથી) એમ ષષ્ઠી વિભક્તિના સંબંધ જોડવા. હુવે તેની આરાધના કરતાં શુ કર્યું? તે કહે છેઃ—— ૧-‘પૂર્વમજ્ઞાનતા’=(ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, ૨-‘અશ્રવળતા’=(ગુર્વાદિકના મુખે) નહિ સાંભળવાથી, ૩-‘વોખ્યા’=(સાંભળવા છતાં યથાર્થ રૂપે) નહિ સમજ વાથી (માનવાથી) અને ૪-અનિશમેન’=(સાંભળવા અને સમજવા છતાં). સભ્યપણે નહિ સ્વીકારવાથી, અથવા ‘મિશમૈન' એવા પાડાંન્તરમાંથી વિભક્તિ બદલીને, મિનÊ' પર્યાય કરવાથી સ્વીકારવા છતાં તેમાં પ્રમાદ વિગેરે કરવાથી (એમ ચાર નિમિત્તોથી એ ધર્મમાં પ્રાણા તિપાત કર્યાં હાય, એમ સબંધ જોડવા.) હવે તે પ્રાણાતિપાતના પ્રમાદ વિગેરે હેતુઓ કહે છે.— 6 ૧- પ્રમાટેન’=મદ્ય વિગેરે પાંચ પ્રકારના અથવા આળસ વિગેરે દ્વારા પ્રમાદ કરવાથી, ૨-રાગદ્વેષ પ્રતિવ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy