SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હર શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ સરખે અભાવરૂપ છે, વિગેરે કઈ-કઈ દર્શનવાળાનાં જે મન્ત છે, તે અસત્ય પ્રરૂપણા સમજવી. ૧૬-ધારારાતના'= કાળ દ્રવ્યને ન માને, કાળ છે જ નહિ, અથવા જગત કાળની પરિણતિરૂપ છે, ઈત્યાદિ કાળની વિપરીત પ્રરૂપણા કે અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૭–પુતારતનયાં'= જ્ઞાનાચારને અંગે વિપરીત બેલે, જેમકે-માંદાને વળી કાળ–અકાળ કયે ? મેલાં વચ્ચે દેવામાં વળી કાળ-અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તે તેને માટે “આ કાળ અને આ અકાળ' વિગેરે શા માટે ? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતનું, વિગેરે વારંવાર એક જ વિષયનું વર્ણન કરી પુનરૂક્તિ દોષ કર્યો છે, સાધુને વળી તિષની શી જરૂર હતી કે “જ્યોતિષપ્રાભત વિંગેરે ગ્રંથે રચ્યા હશે ? વિગેરે શાસ્ત્રને અવર્ણવાદ બોલે, ઈત્યાદિ આશાતના દ્વારા. તેરમી આશાતના મૃતધર્મને અંગે કહી અને આ સ્વતંત્ર શ્રતને અંગે જ કહી, માટે પુનરૂક્ત દોષ નથી. ૧૮-“શુતરેવતાચા રાતના=શ્રત દેવી છે જ નહિ અથવા તેનામાં કાંઈ સારું છેટું કરવાની શક્તિ જ નથી વિગેરે વિપરીત બોલવા રૂપ આશાતના દ્વારા, ૧૯-વારનાવાર્થચારતના= વાચનાચાર્યને અંગે તેઓ સામાના સુખ-દુઃખને ખ્યાલ કર્યા વિના વારંવાર ઘણાં વન્દન દેવરાવે છે ઈત્યાદિ અસદ્ભાવપૂર્વક વચન બેલવા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, એમ ઓગણીસ આશાતના - કહી. હવે પછીના વાઝુદ્ધ વિગેરે ૧૪ પદે શ્રતને અંગે. કિયા અને કાળ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy