________________
બૃહદ્ યોમ વિધિ
૨. પછી ખમા. દેઈ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હેઅમ્ને સમ્યકત્વ સામાયિક-શ્રુત-સામાયિક-દેસવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિકઆરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવ નંદાવો ? ગુરુ. વંદાવેમિ ઈચ્છું કહે. ગુરુ શિષ્યને પોતાને ડાબે પાસે રાખી, સંઘ સમક્ષ વિસ્તારે દેવવંદાવે, (ચૈત્યવંદનથી માંડી આઠ થોયો સાથે જય વીયરાય અને વાંદણા સુધી કહે (પૃ.૩૨ થી ૩૪)
૩. પછી ખમા. દેઈ શિષ્ય ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં સમ્યક્ત્વ સામાયિક-શ્રુત સામયિક, દેશવિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદિસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ગ કરાવો ? એમ કહે ત્યારે ગુરુ. કરેહ, ઈચ્છું, સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી, વાસ નિક્ષેપ કરાવણી દેવ નંદાવણી નંદિ સૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ.
ગુરુ પણ ખમા. દેઈ ઈચ્છાકારિ ભગવન્ ! તુમ્હેઅમાં સમ્ય.સા.શ્રુ.સા.દે.વિ.સા., સર્વ વિ સા., આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી, દેવ નંદાવણી નંદિ સુત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂં. ? ઈચ્છે. સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદી કરાવણી દેવ વંદાવણી નંદી સૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગં. અન્નત્થ. એવું. ગુરુ શિષ્ય બન્ને (સાગરવર ગંભીરા સુધી) એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે, પછી પ્રગટ લોગસ્સ કહે,
(૮૨) રશ