________________
•.... બૃહદ્ યોગ વિધિ ....
છે પ્રવજ્યા દીક્ષા વિધિ છે દ્વારગાથાઃ
पुच्छा १ वासे २ चेइ ३, वेस ४ वंदणु ५ स्सग्ग ६ लग्गअट्टतिय. ७ समइयतिय ८ तिपयाहिणं, उस्सग्गो ९ नाम १० अणुसठ्ठी ११
૧. યોગ્ય પુરૂષ તથા સ્ત્રીની જાતિ કુલ શુદ્ધ પાણી વૈરાગ્યનું કારણ પુછવું.
પછી સારા મુહૂર્તે શુભ શુકને વસ્ત્ર આભરણાદિકે દીક્ષા લેનારને શણગારી, મોટા આડંબરે ઘરથી નીકળે, દેહરે આવી હાથમાં શ્રીફળ ગ્રહી દેહરે ત્રણ પ્રદક્ષિણા દે. સમોસરણને ત્રણ પ્રદક્ષિણા દે, પછી દીક્ષા આપવાના ઠેકાણે ચૈત્ય, વડલો આસોપાલવ, આંબા પ્રમુખ શુભ સ્થાનકે આવી, “
નાળીએર હાથમાં લઈ, નંદિને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં આપે, પછી એકાંતે જઈ લુગડાં પ્રમુખ ઉતારે, અને ઉતરાણ કરીને
પ્રથમ ઈરીયાવહી પડીકમે પછી ખમા. દઈ વસતિના બે આદેશ માંગવા. પછી ઈચ્છા. સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? કઈ મુહપત્તિ પડિલેહવી પછી. ખમા. દેઈ ઈચ્છકારી ભગવ! તુમ્હ અમર્ડ સમ્યકત્વ સામાયિક શ્રુત સામાયિક દેસવિરતિ સામાયિક સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરો? ગુરુ કરેમિ ઈચ્છે કહે, ગુરુ વર્ધમાન વિદ્યાએ વાસમંત્રી માથે હવે ત્રણ નવકારપૂર્વક,
(તિહાં જેણે પૂર્વે સમ્યક્ષેત્વ અને દેશવિરતિ લીધું હોય તેને સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરો એમ કહી વાસ હવે.)
શe 6૧૪