SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોમ વિષિ રાત્રીભોજન વિરમણ વ્રતના આલાવા મુહૂર્ત વેલાથી પહેલાં ઉચ્ચરાવવા લગ્ન વેળાએ એક નવકાર કહી इच्चेइयाइं पंच महव्वयाई, राइभोअणवेरमण छठ्ठाई । अतहिअठ्ठआए, उवसंपज्जिताणं विहरामि ॥ १ ॥ એ ગાથા ત્રણવાર નવકારપૂર્વક ઉચ્ચરાવીએ, પછી ૧ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવેહ ? ગુરુ. આરોવેમિ. ઈચ્છું, ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ. વંદિતાપવેહ, ઈચ્છું. ૩ ખમા. ઈચ્છકારિભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રીભોજન વિરમણષષ્ઠ આરોવિયં ઈચ્છામો અનુસર્ફિં ગુરુ. આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થેણ સુતેણે અત્થેણ તદુભએણં સમ્મ ધારિજ્જાહિ અનેેસિંચ પવજ્જાહિ ગુરુ ગુણહિં વુદ્ધિજ્જાહિ નિત્થારગ પારગા હોહ, ઈચ્છું, ૪ ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ. પવેહ, ઈચ્છે, ૫ ખમા. એક નવકાર ચારે બાજુ ગણતો ગુરુને નમસ્કાર કરતો ત્રણ પ્રદક્ષિણા કરે, (આ ઠેકાણે ત્રણ પ્રદક્ષિણા વખતે આખો સંઘ વાર ત્રણ વાસક્ષેપ દરે) ૬ ખમા. તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ. કરેણ ઈચ્છું, ખમા. ઈચ્છુકારિ ભગવન્ ! તુમ્હે અમ્હ પંચ મહાવ્રતં રાત્રિભોજન વિરમણષષ્ઠ આરોવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. લોગસ્સ એકં (સાગરવર ગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ, પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહેવો, ખમા. ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી દિગ્બધ કરાવોજી. TD (98) ID
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy