________________
• બૃહદ્ યોગ વિધિ ... અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ પ્રથમ અધિકાર; - ૧ ખમા. તિવિહેણ પૂર્વક ઈચ્છા. સંદિસહ ભગવદ્ વાયણાસંદિસાઉં? ગુરુ સંદિસાવેહ, ઈચ્છે. ૨ ખમા. ઈચ્છા સંદિસહ ભગવદ્ વાયણાં લેશું? ગુ. લેજો, ઈચ્છે ૩ ખમા તિવિહેણ પૂર્વક ઈચ્છા. સં.ભ. બેસણે ઠાઉં ? ગુ. ઠાજો ઈચ્છે પછી બેસે, (એવું ખમા. ચાર દરેક અધ્યયનની આદિમાં દેવરાવવાં,) પછી લોગસ્સ. સવલોએ અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ યાવદ્ અર્થ, ખમા. પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ દ્વિતીય અધિકાર.
પછી ખમા. ચાર પૂર્વવતુ, પછી વાંદણાનો અર્થ, ખમા. પૂર્વક અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં. ઈતિ તૃતીય અધિકાર.
વળી ચાર ખમા. પૂર્વવત, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહીયે પડિક્કમામિ, ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં ઈરીયાવહીયાએ. તસ્સઉત્તરી કામિ કાઉસ્સગ્ગ સુધી, જગચિંતામણી. અંકિંચિ. નમુથુ. અરિહંત ચેઈયાણ કામિ કાઉસ્સગ્ગ સુધી, પુષ્પરવરદી. ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ સુધી, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ સુધી, પછી જાવંતિ ચેઈઆઈ. ખમાં જાવંત કવિ નમોડર્ડ. ઉસ્સગ્ગહર. જયવીયરાય. સંસારદાવા. સયણાસણમ. અહોજિPહિં. ઈચ્છા.સંદિ.ભાગ. દેવસિએ આલોઉં, ઠાણેકમણે. સંથારાવકુણકી. સવ્વસવિ. નવકાર કરેમિભંતે. ચારિમંગલ. ઈચ્છામિ પરિક્કમિઉ જોમે દેવસિઓ. (રાઈઓ. પબ્બો. ચહેમ્નાસીઓ. સંવત્સર.) ઈચ્છામિ પડિક્કમિઉ ઈરિયાવડિયાએ. ઈચ્છામિ પડિક્કમિઉ પગામસિક્કાઓ. અહિઓ. આયરિય વિઝાએ સુયદેવયાએ. ૧ કોઈપણ એકજ બોલવું.
(૫૬)