________________
..... બૃહદ્ યોગ વિધિ ... ખમા. ઈરીયવહી પડિક્કમવા, પછી ખમ. દેઈ મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેઈ ઈચ્છા.સંદિ.ભગ. અનુયોગ આઢવું? ઈચ્છે ખમા. ઈચ્છા.સંદિ.ભગ. અનુયોગ આઢવાવણી કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે અનુયોગસ્સ આઢવાવણી, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. કાઉસ્સગ્ન એક નવકાર નો કરવો, પ્રગટ નવકાર એક, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ,
એમ ગુરુ સ્વયં અનુયોગ આઢવી, શિષ્ય પાસે પણ અનુયોગ આઢવાવી, પછી શિષ્ય તિવિહેણ પૂર્વક ખમા.દેઈ, ઈચ્છાકારેણ સંદિ.ભગ. વાયણાં સંદિસાઉં ? ગુરુ. સંદિસાહ ઈચ્છે ખમા. ઈચ્છા.સંદિ.ભગ. વાયણાં લેશું ગુરુ. લેજો. ઈચ્છે (ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણાં પ્રસાદ કરો.) ત્યારપછી ગુરુ નવકારપૂર્વક.
नाणं पंचविहं पन्नतं तंज़हा, आभिणि बोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं, तथ्थचतारि अणुओगदारा પતા, સંગહ વવીિમો, રિહેવો, પામો, નકશો, મ.
ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસિદિઆયે ગુરુ- તિવિહેણ શિષ્ય-મથુએણ વંદામિ, ઈચ્છા.સંદિ.ભગ. બેસણું સંદિસાઉં ? ગુર- સંદિસાવે; ઈચ્છે ખમા ઈચ્છા.સંદિ.ભગ. બેસણું ઠા ? ગુરુ. ઠાજો, ઈચ્છે કહી શિષ્ય આસન ઉપર બેસે ગુરુ પ્રથમ નવકારનો અર્થ અને કરેમિભતેનો અર્થ સંભળાવે. પછી ખમા. દઈ
શિષ્ય. ખમા. ઈરિયાવહી કરી, ખમા.ઈચ્છા.સં.ભ. વસ્તિ પવેલું? ગુરુ પવઓ, ઈચ્છખમા. ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુતહત્તિ, ઈચ્છખમા. ઈચ્છે સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહો ઈચ્છે મુહપત્તિ પડિલેહી પછી વાંદણાં દેઈ.
ઈચ્છા.સં.ભ. અનુયોગ આઢવું? ગુરુ. આઢવો. ઈત્યાદિ મિચ્છામિ દુક્કડં સુધી. ૨ શિષ્યને ને ઉભડક પગે (ચૈત્યવંદન મુદ્રાએ) બેસાડવો. ૩ હાલમાં દરેકના મૂળ પાઠ જ સંભાળવામાં આવે છે.
ઇલ (પપ)