SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોગ વિધિ સાગરવર ગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ લોગસ્સ કહી, બે વાંદણાં, .... ખમા. ઈચ્છા. પવેણામુહિત પડિલેહુ ? ઈચ્છું કહી મુહપતિનું પડિલેહણ પછી બે વાંદણા બાદ ઉભા ઉભા કહે, ઈચ્છા.સંદિ.ભગ. પવેણું પવેઉં ? ગુરુ. પવેહ શિષ્ય. ઈચ્છું. કહી ખમા.ઈચ્છ.ભગ. તુમ્હે અહં શ્રી યોગ નિખવાવણી પરિમિત વિગઈવીસર્જાવણી પાલીપારણું કરશું ? ગુરુ. કરજો. શિષ્ય. ઈચ્છું ખમા. ઈચ્છ.ભગ. પસાય કરી પચ્ચખ્ખાણ કરાવોજી. એમ કહી; પચ્ચખ્ખાણ ગુરુ પાસે બેસણાનું કરી, બે વાંદણા ઈચ્છા. બેસણે સદિસાહુ ? ઈચ્છું ઈચ્છા. બેસણે ઠાઉ ઈચ્છું ખમા. અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં. ખમા.ઈચ્છા.ભગ. તુમ્હે અમાંં પરિમિત વિગઈવિસર્જો. ગુરુ. વિસર્જામિ. ઈચ્છું. ખમા.ઈચ્છ.ભગ. તુમ્હે અહં પરિમિત વિગઈ વિસર્જાવણી કાઉસ્સગ્ગ કરાવો ? ગુરુ. કરેહ. ઈચ્છું પરિમિતવિગઈ વિસર્જાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. ૧ નવકારનો કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ નવકાર ગણી, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દઈ, ખમા. સજ્ઝાયનો આદેશ માગી નવકાર ગણવાપૂર્વક ધમ્મો મંગલ મુક્કિક્કું ઈત્યાદિ ૫ ગાથા કહી પછી ઉપયોગ કરી ગુરુવંદન કરી હેરાસર જવું. અનુયોગ વિધિ વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી. સો ડગલાંમાં વસ્તિ શુદ્ધ કરાવવી, કાજો લેવો સ્થાપનાજી પડિલેહણ કરેલા ખુલ્લા રાખવા, ૧ જોગમાં હોય તો સાંજની ક્રિયા કરાવવી. D (૫૪ પત્ર
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy