________________
... હદ્ યોગ વિધિ ... જોગમાંથી કાઢવાનો વિધિ
* પ્રથમ વસ્તિ જોઈ, સ્થાપનાચાર્ય ખુલ્લા કરી, પૂર્વ અથવા ઉત્તર સન્મુખ રહી ચારે બાજુ નવકાર ગણતાં અને ગુરુને નમસ્કાર કરતાં ૩ પ્રદક્ષિણા દઈ,
ઈરીયવતીય પડિક્કમિ, ખમા.ઈચ્છા.સંદિ.ભગ.વસ્તિ પવેલ ? ગુરુ-વિઓ, ઈચ્છે ખમા. ભગવનું શુદ્ધાવસઈ ગુરુ-તહરિ ઈચ્છેખમાં ઈચ્છા. સંદિ ભગ. મુહપત્તિ પડીલેહું ? ગુરુ પડિલેહો ઈચ્છે કહી મુહપત્તિ પડીલેહી ખમા.ઈચ્છ.ગ. તુમ્હ અરૂં શ્રી યોગ નિખેવો? ગુરુ. નિખેવામિ, ઈચ્છે, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરો. ગુરુ-કરેમિ શિષ્ય-ઈચ્છ, ગુરુ ત્રણ નવકાર ગણી વાસક્ષેપ શિષ્યના માથે હેપે. "
ખમા.ઈચ્છ.ભગ. તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવો ? ગુરુ. વંદામિ, શિષ્ય.ઈચ્છ.ખમા. દઈ ચૈત્યવંદનનો આદેશ માગે પછી
- ગુરુ ૐ નમઃ પાર્શ્વનાથાય ઈત્યાદિ ચૈત્યવંદન સંપૂર્ણ કહી જંકિંચિ નમુથુણં, જાવંતિ ચેઈઈ. ખમા. જાવંત કેવિસાહુ. નમોડઈ. ઉસ્સગ્ગહર જયવીયરાય સંપૂર્ણ, પછી બે વાંદણાં દેવાં, (યદ્રા ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીડીઆએ ગુરુ, તિવિહેણ શિષ્ય. મથુએણ વંદામિ) પછી ઈચ્છ. ભગ. તુમ્હ અર્પ શ્રી યોગનિખેવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી કાઉસ્સગ્ગ કરાવી? ગુરુ કરેહ, શિષ્ય ઈચ્છે ખમા. ઈચ્છે. શ્રી યોગ નિખેવાવણી, વાસ નિક્ષેપ કરાવણી દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. ૧ લોગસ્સ
અલિ (૫૩)