________________
બૃહદ્ યોમ વિધિ
અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ.આઠમો, બે વાંદણા ઈચ્છા. સંદિ. ભગ.બેસણે સંદિસાહું ? ગુરુ સંદિસાહું ઈચ્છું, ખમા.ઈચ્છા.સંદિ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ ઠાજો ઈચ્છું ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં.
ખમા. પવેયણા મુહપતિ ઈત્યાદિ પૂર્વવત્, તેમા. ખમા. ઈચ્છું. ભગ. તુમ્હે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો ચતુર્થ ઉદ્દેસો ઉદ્દેસાવણી અણુજાણાવણી નવમું અધ્યયન સમુદ્રેસાવણી અણુજાણાવણી, વાયો સંદિસાવણી, વાયણાં લેવરાવણી જોગદિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું ત્યારપછી પચ્ચખ્ખાણ વગેરે પૂર્વવત્,
અગીયારમે દિવસે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પઢમા રઈવક્કા ચુલા ઉદ્દેસો ઈત્યાદિ પ્રથમ ચુલીકાના ત્રણ કાઉસ્સગ્ગ તેરમેં દિવસે બીજી વિવિત્તચરિયા ચુલીકાના પણ ત્રણ કાઉસ્સગ્ગ ચઉદમેં દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધ સમુદ્દેસ અને પંદરમેં દિવસે દશવૈકાલિક શ્રુતસ્કંધ અનુજ્ઞા નંદી, સમુદ્દેસ તથા અનુજ્ઞાનો વિધિ આવસ્યકની માફક સમજવો,
જોગના મૂલ દિવસો પૂર્ણ થયા બાદ વૃદ્ધિના ચાર દિવસો તથા બીજા પડેલા હોય તે દિવસોના ખાલી વેણામાં આ પ્રમાણે બોલવું, ખમા.ઈચ્છ.ભગ. તુમ્હેં અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે અથવા શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે અવિધિ વૃદ્ધિ દિન કરાવણી જોગદિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું. ઈત્યાદિ બાકી પૂર્વવત્ સમજવું. ઈતિ આવસ્યક તથા દશવૈકાલિકાદિ યોગ વિધિ
U
(૫૨ ଅକ