________________
બૃહદ્ યોગ વિધિ .... બેસણે સંદિસાઉં? ગુરુ. સંદિસાહ, ખમા. ઈચ્છા. સંદિ ભગ. બેસણું ઠાઉં? ગુરુ. ઠાજો, ઈચ્છ, ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડ,
* પછી પવેયણા વિધિ કરાવવી, તેમાં ખમા. ઈચ્છ. ભગ. તુચ્છે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમું અધ્યયન ઉદ્દેસાવણી નવમે અધ્યયને પ્રથમ ઉદેસો દ્વિતિય ઉદેસો ઉદેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણા સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગ દિન પેસરાવણી પાલીતપ (વા) પારણું કરશું શેષ પૂર્વવત્.
દ્વિતીય દિને એટલે દસમે દિવસે કાઉં. ૮ તે આ પ્રમાણે ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલીક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો ઉદ્દેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદ્દેસો ઉદ્દેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુણ્ડ અર્ડ શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને તૃતીય ઉદ્દેસો સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ત્રીજો ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદેસો સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુચ્છે અખ્ત શ્રી દશ. શ્રુતસ્કંધે નવમું અધ્યયન સમુદેસો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, ત્યાર પછી તિવિહેણ મર્થીએણ વંદામિ ઈત્યાદિથી બે વંદણાં સુધી પૂર્વવત્ પછી - ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ. શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ત્રીજો ઉદ્દેશો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. છઠ્ઠો ખમા. ઈચ્છ. ભગ. તુડે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે નવમે અધ્યયને ચતુર્થ ઉદ્દેસો અણજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉં. સાતમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશ. શ્રુતસ્કંધે નવમું અધ્યયન
૪ (૫૧)