________________
• બૃહદ્ ચોક વિધિ યસ્યા ક્ષેત્ર. શાનાદિ. જિસેખિતે નમોસ્તુ વર્ધમાનાય. વરકનક. સંથારાવિધિ ચક્કસાય પછી નિસિડી ત્રણ થી માંડીને સંપૂર્ણ, વિશાલલોચન. એહના અર્થ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, ઈતિ ચતુર્થ અધિકાર.
વળી ખમા. ચાર પૂર્વવત, તસ્મઉત્તરી. અસત્ય ઉસ્સસિએણે. અર્થ ખમા. અવિધિ મિચ્છામિ દુક્કડં. ઈતિ પંચમ અધિકાર.
વળી ખમા. ચાર પૂર્વવત્ પચ્ચખાણ, ૧ નવકારસી, ૨ પોરસી, ૩ પુરિમશ્ન, ૪ એકાસણું, ૫ એકલઠાણું, ૬ આંબીલ, ૭ ઉપવાસ, ૮ અભિગ્રહ, ૯ વિગઈ, ૧૦ દિવસચરિમ, ફાસિયે પાલીયે. સર્વ પચ્ચખ્ખાણનો અર્થ, બે વાંદણાં દેઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ ઈતિ ષષ્ઠ અધિકાર.
ખમા. દેઈ ઈચ્છા:સંદિ.ભ. મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહો ! ઈચ્છ. મુહપત્તિ પડિલેહી પછી બે વાંદણાં, પછી . ખમા. તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? ગુરુ-સંદિસાહ ખમા. વાયણાં લેઉં ? ગુરુ લેજો ઈચ્છે ખમા. ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણાં પ્રસાદ કરો. ગુરુ નવકાર પૂર્વક ના પંવિદંપતિ ઈત્યાદિ પુર્વવત, બેસણે ઠાઉં સુધી કહીને બેસે, પછી. ગુરુ ધમ્મો મંગલ. પાંચ ગાથાનો અર્થ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ ઈતિ સપ્તમ અધિકાર.
વળી ખમા. ચાર પૂર્વવત્ દશવૈકાલિકનું બીજુ અધ્યયન ગાથા ૧૧ નો અર્થ ખમા.અવિધિ. આશાતના મિચ્છામિ દુક્કડ ઈતિ અષ્ટમ અધિકાર.
વળી ખમા. ચાર પૂર્વવત્ દશવૈકાલિકના ત્રીજા અધ્યયનનો
(૫૭)