________________
... બૃહદ્ યોગ વિથ ... સાત ખમા. કાઉસ્સગ્ગ ૪ થો *બે વાંદણાં પછી બેસણેના બે આદેશ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડું, પછી પણા મુહપત્તિ શેષ પૂર્વવત,
પછી દશવૈકાલિકના બીજે દિવસે બીજા અધ્યયનની ક્રિયા કરાવવી, તે આ પ્રમાણે
ખમા. ઈરીયાવહીથી માંડીને મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી શિષ્ય ખમા. ઈચ્છ. ભગ. તુણ્ડ અમ્પં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દ્વિતીય અધ્યયન ઉદેસો ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ન ૧લો,
તેજ પ્રમાણે સમુદ્રેસના સાત ખમા. કઉસ્સગ્ન બીજો તેજ પ્રમાણે અનુજ્ઞાના સાત ખમા. કાઉસ્સગ્ન ત્રીજો, સર્વ વિધિ આવશ્યક શ્રુત સ્કંધના દ્વિતીય અધ્યયનવત્ (આવસ્યકના બદલે દશવૈકાલિકનું નામ બોલવું એટલો તફાવત સમજવો.) ,
તેજ પ્રમાણે ત્રીજા તથા ચોથા અધ્યયનની ક્રિયાના પણ અનુક્રમે ત્રીજે અને ચોથે દિવસે ત્રણ ત્રણ કાઉસ્સગ્ગ, અને પાંચમા દિવસે પાંચમાં અધ્યયનના (બે ઉદ્દેશ છે માટે) નવ કાઉસ્સગ્ગ; તે નીચે પ્રમાણે
ખમા. ઈચ્છ. ભગ. તુહે અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યન ઉદ્દેશો ઈત્યાદિ સાત ખમા. કાઉ. પહેલો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અરૂં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને પ્રથમ ઉદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. બીજો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હ અખ્ત શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમો અધ્યયને બીજો ઉદ્દેશો ઉદ્દેશો ઈત્યાદિ ૭
કાલિકયોગ હોય તો, કાલમાંડલા સંદિસાઉં ? વગેરે અનુજ્ઞાનાખમાસમણ પૂર્વે કહેલા અહીં જાણી લેવા.