________________
બૃહદ્ યોમ વિધિ
ખમા. કાઉ. ત્રીજો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અહં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને પ્રથમ ઉદ્દેશો સમુદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. ચોથો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને દ્વિતીય ઉદ્દેશો સમુદ્દેશો ઈત્યાદિ ૭ ખમા. કાઉ. પાંચમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યયન સમુદ્દેશો ઈત્યાદિ ખમા. ૭ કાઉ. છટ્ઠો, પછી ખમા. તિવિહેણ પૂર્વક વાયણાસંદિસાઉં ? ત્યાંથી માંડીને બે વાંદણાં સુધી કરવું. પછી અનુજ્ઞાની ક્રિયા કરાવવી તે આ પ્રમાણે
ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધે પંચમ અધ્યયને પ્રથમ ઉદ્દેસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. સાતમો, ખમા. ઈચ્છુ. ભગ. તુમ્હે અહં શ્રી દસવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમે અધ્યયને દ્વિતિય ઉદ્દેસો અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા. કાઉ. આઠમો, ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાંં શ્રી દસવૈકાલિક શ્રુત સ્કંધે પાંચમું અધ્યયન અણુજાણહ ઈત્યાદિ ૭ ખમા.કાઉ.નવમો, પછી બે વાંદણાં ઈચ્છા. બેસણે સંદિસાઉં ? ગુરુ સંદિસાવેહ, ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિ. બેસણે ઠાઉં ? ગુરુ ઠાજો ઈચ્છું ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં
•
ખમા. વેયણા મુહપત્તિ પડિલેહી બે વાંદણાં ઈચ્છા. સંદિ. ભગ. પવેણું પવેઉં ? ગુરુ. પવેઓ, ઈચ્છું ખમા. ઈચ્છ ભગ. તુમ્હે અમ્હેં શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પાંચમું અધ્યયન પાંચમા અધ્યયને પ્રથમ ઉદ્દેસો દ્વિતીય ઉદ્દેસો ઉદ્દેસાવણી સમુદ્રેસાવણી અણુજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગદિન પઈસાવણી પાલી તપ (વા) પારણું કરીશું શેષ પુર્વવત્.
. (૪૯ )