________________
... બૃહદ્ યોગ વિધિ ... ઉભા ઉભાં ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે સંદિસાઉ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે કાઉં? ગુ. ઠાકો, ઈચ્છે ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડ, પછી ખમા.
પણા મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. પdયણું પહેલું ? ગુરુ. પવેઓ ઈચ્છે ખમા. ઈચ્છકારિ ભગવન્! તુડે અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીય અધ્યયન ઉદ્દેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી જોગદિન પઈસરાવણી પાલી પારણું કરશું? ગુરુ. કરજો, શેષ વિધિ પુર્વવત્ પચ્ચખાણાદિ,
૩-૪-૫-૬ઠ્ઠા આવસ્યકના અધ્યયનના કાઉસ્સગ્ગ ત્રણ ત્રણ ઉદ્દેસ સમુદેસને અનુક્સાનાં, ૩-૪-૫-૬ઠે દિવસે અનુક્રમે કરાવવા.
સાતમે દિવસે શ્રી આવસ્યક શ્રુતસ્કંધનો સમુદેસ તેમાં પ્રથમ ઈરીયાવહીથી મુહપત્તિ પડિલેહવા સુધી પૂર્વના માફક સમજવું, ત્યાર બાદ, સાત ખમાસમણ આ પ્રમાણે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્પ શ્રી આવસ્યક શ્રતસ્કંધ સમુદ્સો ઈત્યાદિ સાત ખમાસમણ કાઉસ્સગ્ન ૧ લોગ.
- તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? વાયણા લેશું ? (કાલિકમાં કાલમાંડલાં સંદિસાઉ? વગેર પણ જાણવાં) ગુરુ. તિવિહેણ બેસણે સંદિસાઉં ? બેસણે ઠાઉં ? વાંદણા ખમા. દઈ અવિધિ. પછી પવેણા મુહપત્તિ (તે દિવસે તપ કરાવવો.) * કાલિકયોગ હોય અને કાલગ્રહણ હોય તો કાલમાંડલાં સંદિસાવણ વગેરે પૂર્વે
કહેલ પાઠ બોલવો.
(૬)