________________
બૃહદ્ યોમ વિધિ
બીજા દિવસનો વિધિ – વસ્તિ સુદ્ધ કરી શિષ્ય કહે ભગવન્! સુદ્ધા વસઈ ગુરુ. તત્તિ સ્થાપનાચાર્ય ખુલ્લા મુકી, પછી શિષ્ય ખમા. ઈરીયાવહીથી માંડીને એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ, પારી, પ્રગટ લોગસ્સ કહી,
ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્ ! વસ્તિ પવેઉં ? ગુરુ. પવેઓ, ઈચ્છું ખમા. ભગવન્ ! સુદ્ધા વસઈ, ગુરુ. તત્તિ ઈચ્છ ખમા. આદેશ માગી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં આપી, ૧ ખમા. ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન ઉદ્દેસો ! ગુરુ. ઉદ્દેસામિ, ઈત્યાદિ ૭. ખમાસમણ દેવરાવી, કાઉસ્સગ્ગ ૧લો પછી
ખમા. ઈચ્છ. ભગ. તુમ્હે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન સમુદ્રેસો ? ઈત્યાદિ ૭ ખમાસમણ કાઉસ્સગ્ગ ૨ જો,
ઈચ્છામિ. ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીહિઆએ ગુરુ. તિવિહેણ. શિષ્ય કહે મએણ વંદામિ ઈત્યાદિ વાયણાં સંદિસાહુ ઈત્યાદિ કરાવી, ફેર ઈચ્છામિ ખમાસમણો ઈત્યાદિ, ગુરુ. તિવિહેણ શિષ્ય મથ્થએણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિસહ ભગ. બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છે, પછી બે વાંદણાં આપી,
ખમા. ઈચ્છું. ભગ. તુમ્હે અમાં આવસ્યક શ્રુતસ્કંધે દ્વિતીય ચઉવીસત્થય અધ્યયન અણુજાણહ ? ગુરુ. અણુજાણામિ, ઈત્યાદિ સાત ખમા. કાઉસ્સગ્ગ જો, (કાલિકાયોગ હોય તો પૂર્વે લખેલા ખમાસમણ અહીં આપવાં અનુજ્ઞાનાં,) બે વાંદણાં આપી,
(૪૫)