________________
બૃહદ્ યોમ વિધિ
શ્રુતસ્કંધ અણુજાણાવણી કહેવું તથા દશવૈકાલીક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદેસાવણી સમુદ્રેસાવણી અણુજાવણી ઈત્યાદિ બોલવું.) પાલી તપ કરશું ? ગુરુ. કરજો શિષ્ય ઈચ્છું ખમા. પચ્ચખ્ખાણનો આદેશ માગી આયંબિલનું પચ્ચખ્ખાણ કરી, બે વાંદણાં આપી, ઉભા ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ ઈચ્છ ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છ ખમા. અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં આપવો",
પછી ખમા. દઈ સજ્ઝાયનો આદેશ માગી સાધુ ડાબે ખભે કપડો રાખી નવકાર ગણવા પૂર્વક સજ્ઝાય કરે. પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! ઉપયોગ કરૂં? ગુરુ. કરો. શિષ્ય ઈચ્છું કહી, ખમા. દેઈ ઈચ્છા. સં.ભ. ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ. કરેણ, ઈચ્છું ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ નવકાર ગણી ઉભા ઉભા શિષ્ય કહે ઈચ્છા. સંદિસહ ભગવન્! ગુરુ. કહે લાહ. શિષ્ય કહે કહું લઈશું ? ગુરુ, જહાગહિયં પુવ્વસાહહિં શિષ્ય. આવસ્સીઆએ ? ગુરુ. જસ્સજોગોત્તિ શિષ્ય. સજ્ઝાત્તર ઘર ? ગુરુ. અમુક શ્રાવકનું સાધ્વીને કહેવું તમારી ગુરુણીએ ધાર્યું હોય તે' ગુરુને વંદણા કરવી. પછી જો કાલગ્રહણ હોય તો બાકીની સજ્ઝાય પઠાવવી પછી પાટલીની ક્રિયા કરવી પછી દર્શન કરવા આચાર્યની સાથે જવું.
ઈતિ પ્રથમ દિવસે યોગપ્રવેશાદિ વિધિ.
SAK
#
જો કાલિકયોગ હોય તો સંઘથ્યો આઉતવાણુંના આદેશો પાના નં.૨૩ મુજબ માંગવા.
(૪૪)