________________
.... બૃહદ્ યોગ વિધિ .... વાંદણા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી પણું તે દિવસે તપ કરવો.
- જે દિવસે એકલી અનુજ્ઞા હોય, તે દિવસે પણ નંદીની ક્રિયા કરાવીને નંદી સૂત્ર સંભળાવ્યા પછી ઈચ્છકારિ ભગવન્! તુચ્છે અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધ અણુજાણહ? ઈત્યાદિ ૭ ખમાસમણ દેવરાવી ૧ લોગ. કાઉસ્સગ્ન કરાવવો પછી વાંદણાં વિગેરે અનુજ્ઞાનું પૂર્વની માફક કરાવવું તે દિવસે પણ તપ કરાવવો).
પછી ખમા. ઈચ્છા. સંદિસહ ભગવનું પવેણા મુહપત્તિ પડિલેહું? ગુરુ. પડિલેહો, પછી ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી વાંદણાં બે આપી ઉભાં ઊભાં ઈચ્છા. સંદિસહ ભગવનું પવેણું પવેલું ? ગુરુ - પહ, શિષ્ય ઈચ્છ, ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્મ અખ્ત શ્રી * યોગ ઉખેવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી કાઉસ્સગ્ન કરાવણી શ્રી આવસ્યક શ્રુતસ્કંધ (તેમજ દેશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધ એમ બોલવું) ઉદ્દેશાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવણી કાઉસ્સગ્ન કરાવણી નંદી સુત્ર સંભલાવણી શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેસાવણી સમુદેસાવણી અણજાણાવણી વાયણાં સંદિસાવણી વાયણાં લેવરાવણી+જોગદિન પેસરાવણિ જો અનુજ્ઞા હોય તો શ્રી આવશ્યક * યોગ પ્રવેશ ન હોય તો “યોગ ઉખેવાવણી” ન બોલવું. + (કાલિક્યોગ અને કાલગ્રહણની ક્રિયા હોય તો) કાલમાંડલાં સંદિસાવણી કાલમાંડલાં
પડિલેહાવણી સઝાય પડિક્કમાવણી વાઘાઈ કાલ અદ્ધરત્તી કાલ વિરતી કાલ પભાઈ કાલે (જેટલાં હોય તેટલાં નામ બોલવાં) પડિક્કમાવણી જોગદિન પેસરાવણી સંઘટ્ટો આઉત્તવાણુ લેવરાવણી, એટલો પાઠ વધારે બોલવો.