________________
...... બૃહદ્ યોગ વિધિ ..... ૬ ખાં. તુઠાણું પવેઈયું સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ
કરેમિ? ગુરુ. કરેહ ઈચ્છે, ૭. ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અખ્ત શ્રી આવસ્યક શ્રુતસ્કંધે
પ્રથમ સામાયિક અધ્યયન અણજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ
અનન્દ.
કાઉસ્સગ્ન આદિ પુર્વવત્ પછી *બે વાંદણાં આપી ઉભા ઉભા ઈચ્છા. સંદિ ભગવનું બેસણું સંદિસાઉ? ગુરુ. સંદિસાવે, ઈચ્છે ખમા. ઈચ્છા. સંદિસહ ભગવી બેસણે ઠાઉં? ગુરુ. ઠાજો. ઈચ્છે ખમા.
અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં. | (જો સૂત્રના ગ્રુતસ્કંધનો એકલો સમુદેસ હોય તો, તે દિવસે ઈરીયાવી ચાવલોગસ્સ કહી ખમા. ઈચ્છા. સં.ભ. વસ્તિ પવેલ? ગુરુ કહે પતેઓ ઈચ્છે ખમા ભગવી સુદ્ધા વસઈ, ગુરુ કહે તહરિ, ઈચ્છે ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેડું? કહી મુહપત્તિ પડીલેડી, ઉપરના ૭ ખમાસમણ સમુદેશના આપી, ૧ લોગ. કાઉસ્સગ્ન કરી પાછળથી બાકીના સમુદ્રેસના આદેશો માગવા તિવિહેણ પૂર્વક વાયણાં સંદિસાઉં ? ઈત્યાદિ, પછી બે
(કાલિયોગ હોય તો) ૧ ખમા. ઈચ્છા. સં. ભ. કાલમાંડલા સંદિસાઉં ? ગુરુ. સંદિસાવેહ, ઈચ્છે ૨ ખમા. ઈચ્છા. સં. ભ. કાલમાંડલાં પડિલેહશું? ગુરુ. પડિલેહજો, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું? ગુરુ પડિક્કમજો ઈચ્છે ૪ ખમા. ઈચ્છા. સં. ભ. પભાઈ (બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં વિરતી) કાલ પડિક્કમશું ગુરુ. પડિક્કમજો, ઈચ્છે (પછી બે વાંદણાં આદિ.)
@ (૨)