________________
બૃહદ્ યોમ વિધિ લેજો. શિષ્ય ઈચ્છું કહી ‘૩ ખમા.
ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નીસીહિઆએ ગુરુ. તિવિહેણ, શિષ્ય મથ્થએણ વંદામિ, ઈચ્છા, સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? ગુરુ - સંદિસાવેહ. શિષ્ય ઈચ્છું કહી, ૪ ખમા. ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો ઈચ્છે, પછી બે વાદણાં દેવાં
A
પછી અનુજ્ઞાનાં ૭ ખમાસમણ નીચે પ્રમાણે,
૧ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણુજાણહ ? ગુરુ અણુજાણામિ, ઈચ્છ
ખમા. સંદિસ્ત કિં ભણામિ ? ગુરુ વંદિત્તા પવેહ, ઈચ્છ +૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણુશાયં ઈચ્છામો અણુસહિં ગુરુ. અણુત્રાય અણુત્રાય ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્થેણ તદ્દભયેણં સમ્બંધારિન્જાહિ અનેસિંચિ પવજ્જાહિ ગુરુ. ગુણહિં વુદ્ધિજાહિં નિત્થારગપારા હોહ ઈચ્છું. ખમા. તુમ્હાણું પવેઈઅ સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ - પવેહ, ઈચ્છે,
ખમા. ૧ નવકાર
+
(કાલિકયોગ હોય ત્યારે) ૩ ખમા. ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! કલમાંડલાં • સંદિસાઉં? ગુરુ. સંદિસાવેહ ઈચ્છું, ૪ ખમા. ઈચ્છા. સં.ભ. કાલમાંડલા પડિલેહશું? ગુરુ. પડિલેહજો, ઈચ્છું ૫ ખમા. ઈચ્છા. સં.ભ. સજ્ઝાય પડિક્કમ? ગુરુ. પડિક્કમજો ઈચ્છું (એ ત્રણ ખમાસમણ વધારે આપવાં.)
(૪૧)શ