SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ... બૃહદ્ યોગ વિથ ... ૧ ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્ડ શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદેસો? ગુરુ – સમુસામિ ઈચ્છે. (દશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદેસો ? બોલવું) ૨ ખમા. સંદિસહ કિં ભણામિ? ગુરુ - વંદિતા પવે, ઈચ્છે ૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુહે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદિઠું ઈચ્છામો અણુસદ્ધિ ગુરુ - સમુદિડું સમુદિઠ ખમાસમણાણે હત્યેણે સુતેણે અત્થણ તદુભાયેણે ચિરપરિચિય કરિન્જાહિ ઈચ્છે : ૪ ખમા તુમ્હાણ પઈવેય. સંદિસહ સાહૂણં પવેમિ ગુરુ પવે ઈચ્છે ખમા. ૧ નવકાર ગણી ૬ ખમ. તુમાણે પવેઈયં સાહૂણં પવેઈય સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ કરેહ ઈચ્છે. ૭ ખમા. ઈચ્છકારિ ભગવન તુમ્હ અર્ડ શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ન પુર્વવત્ ૧ ખમા. ઈચ્છામિ ખમાસમણો વંદિઉજાણિજ્જાએ નીસીરિયાએ ગુરુ. તિવિહેણ શિષ્ય કહે મથ્થNણ વંદામિ ઈચ્છા કારેણ સંદિસહ ભગવાન વામણાં સંદિસાઉં ? ગુરુ. સંદિસાહ, શિષ્ય ઈચ્છે કહી. ૨ ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવી વાયણાં લેશું? ગુરુજાવશ્રી
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy