________________
બૃહદ્ યોમ વિધિ
કે અનુષ્ઠાન વિધિ સમજણ
....
નંદી પૂર્ણ થયાની સાથેજ ખમા. દઈ મુહપત્તિનો આદેશ માંગી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં આપી
૧ ખમા, ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દેશો ? ગુરુ ઉદ્દેસામિ ઈચ્છું. (તેમજ દશવૈકાલિક હોય ત્યારે શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેશો ? તે પ્રમાણે બોલવું)
૩.
૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ. વંદિત્તા પવેહ ઈચ્છ. ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દિઢું ઈચ્છામો અણુસહિ. ગુરુ - ઉદ્ધિં ઉદ્દિઢું ખમાસમણાણં હત્થેણં સુત્તેણં અત્થેણ તદુભયેણં જોગં કરિજ્જાહિ ઈચ્છું
૪ ખમા. તુમ્હાણે વેઈ સંદિસહ સાહૂણં પવેમિ ? ગુરુ પવેહ, ઈચ્છ
૫ ખમા. નવકાર ૧ ગણવો,
ખમા. તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરુ કરેણ, ઈચ્છ
૭ ખમા. ઈચ્છકારિ ભગવન્ તુમ્હે અમાં શ્રી આવસ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ગ પૂર્વવત્ કરવો,
બાદ સમુદેશનાં સાત ખમાસમણ નીચે પ્રમાણે દેવા.
ଅକ ૩૯ ଅକ