________________
ગુરુ કહે ઉદ્દેસામિ શિષ્ય. ઈચ્છ
૨ ખમા. સંદિસહ કિં ભણામિ ? ગુરુ - વંદિતા પવેહ, શિષ્ય. ઈચ્છું કહી.
બૃહદ્ યોમ વિધિ
૩ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્ધિં ઈચ્છામો અણુસહિં ગુરુ – ઉદ્ધિં ઉદ્દિઢું ખમાસમણાણં હથ્થુણ સુત્તેણં અથ્થુણં તદુભયેણં જોગં કરિજ્જાહિ ? શિષ્ય ઈચ્છું.
૪
૫
ખમા. તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પતેમિ ? ગુરુ. પવેહ,
શિષ્ય ઈચ્છ
ખમા. એક નવકાર ગણી
ખમા. તુમ્હાણું પવેઈઅં, સાણં પવેઈઅં. સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ? ગુરુ કહે કરેણ, શિષ્ય ઈચ્છે,
૭ ખમા. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રી આવસ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કાઉસ્સગ્ગ લોગસ્સ એક સાગરવર ગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ કહી (અનુજ્ઞાની નંદીમાં બે વાંદણાં આપી ખમા. ઈચ્છાકારેણ સંદિ. ભગવન્! બેસણે સંદિસાઉ ? ગુરુ કહે સંદિસાવેહ, શિષ્ય ઈચ્છું ખમા. ઈચ્છા. સંદિસહ ભગવ? બેસણે ઠાઉં ? ગુરુ. ઠાજો શિષ્ય ઈચ્છું કહી) ખમા. વિધિ કરતાં અવિધિ હુઓ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ઉપરોક્ત રીતે અનુજ્ઞાની નંદી કરાવવી પરંતુ ઉદ્દેશને બદલે અનુશા એટલો પાઠ ફેરવી બોલવો. ઈતિ નંદી વિધિ.
-UNIK
82 (36
શ