________________
Le
બૃહદ્ યોગ વિિ
મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો. શિષ્ય. ઈચ્છું કહી મુહપત્તિ
પડિલેહે.
ખમા. ઈચ્છાકારિ ભગવન્! તુમ્હે અહં શ્રી યોગ ઉખેવો? ગુરુ કહે ઉખવામિ શિષ્ય ઈચ્છું કહી ખમા. ઈચ્છકારિ ભગવનાં તુમ્હે અમ્યું શ્રી યોગ ઉખેવાવાણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરો? ગુરુ. કરેમિ, એમ કહી વાસનિક્ષેપ ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણવાર કરે,
પછી શિષ્ય ખમા. દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાંં શ્રીયોગ ઉખેવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવો? ગુરુ વંદાવેમિ એમ કહે, શિષ્ય ઈચ્છું કહે. પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરે, ગુરુ બોલે શિષ્ય સાંભલે, જંકિંચિ નમુક્ષુર્ણ, બે જાવંતિ નમોર્હત ઉવસગ્ગહરં, જયવીયરાય પછી બે વાંદણાં દેવરાવી, શિષ્ય ખમા. દઈ ઉભા ઉભા કહે, ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં શ્રીયોગ ઉખેવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવણી કાઉસ્સગ્ગ કરાવો ? ગુરુ કહે કરેણ, શિષ્ય. કહે ઈચ્છું શ્રીયોગ ઉખવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ નંદાવણી, કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો,
ખમાસમણ આપી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું; પછી નંદિની વિધિ કરવી.
ઈતિ યોગ પ્રવેશ વિધિ.
-333
૧ ‘‘નંદિકરાવણી’’ પાઠ કેટલાક બોલે છે.
ID (૩૧)શ