________________
... બૃહદ્ યોગ વિથ ..
છેયોગ પ્રવેશ વિધિ સૂચના...
પ્રથમ પ્રવેશને દિવસે નાણ અથવા કવણી માંડી (નીચે પાંચ મોટા કેશરના તથા સવાપચી શેર અથવા ૧ શેર ચોખાના સાથીયા કરાવવા.
તે ઉપર શ્રીકળ પાંચ વા બદામ મુકાવવાં, તથા રૂપીયા સવાપાંચ નાંણમાં અથવા રૂ.૧ઠવણી નીચે મુકાવવો ઉપરની કિયાવતધારી અથવા સધવા સ્ત્રી પાસે કરાવવી.)
સાધુ કપડો કાંબળી દુર મુકે, સાધ્વી કાંબળી કુર મુકે,
યોગ વહન કરાવનારે સવારની પ્રતિલેખનાદિ ક્રિયા પૂર્ણ કરવી. ઓઘો બાંધવો પછી શિષ્યની પાસે મુકામની ચારે તરફ સો સો ડગલા વસ્તિની તપાસ કરાવવી, તેમાં કાંઈ હાડકાદિ હોય તો કઢાવી પછી શિષ્ય ગુરુ પાસે આવી કહે, ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુ કહે તહત્તિ, પછી શિષ્ય વિધિનો પ્રારંભ કરે.
નાંણને ચારે બાજુએ એકેક નવકાર ગણતો, તથા ગુરુને નમસ્કાર કરતો નાંણને ત્રણ પ્રદક્ષિણા આપે, અથવા ગુરુએ સ્થાપના ખુલ્લા મુકેલા હોય, તેની ચારે બાજુએ એક એક નવકાર ગણતો તથા ગુરુને નમસ્કાર કરતો ત્રણ પ્રદક્ષિણા આપે.
ખમ. દઈ ઈરીયાવતીય પડિક્કમિ યાવતું સંપૂર્ણ લોગસ્સ કહી, ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્વસ્તિ પહેગુરુ કહે પતેઓ, શિષ્ય-ઈચ્છે ખમા. દઈ ભગવન્! સુહા વસઈ ગુરુ કહે તહતિ. શિષ્ય-ઈચ્છે ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવી
(30)