________________
બૃહદ્ યોગ વિષિ
એક પડલો ૭૫ બોલથી પડિલેહીને પાંચ પડલા ભેગા કરીને પગ ઉપર મુકવા, પછી ઝોલી ૭૫ બોલથી પડિલેહીને, ગાંઠો વાળવી હોય તો વાળીને ઈરીયાવહીયા કરવા,
પછી ચરવલી ૭૫ બોલથી પડિલેહીને, ઢાંકણું ૭૫ બોલથી પડિલેહીને ઝોળીમાં મુકવું, પછી તર૫ણી વગર ૭૫ બોલથી પડિલેહીને ઝોળીમાં મુકવાં”, દોરા"* લુણાં દોરા વગેરે ૭૫ બોલથી પડિલેહી, લોટ વગેરે ૭૫ બોલથી પડિલેહવાં. પછી કપડો, કાંબલી હાથ ઉપર મુકી ઓઘો બગલમાં રાખી ડાંડો ૩૦ બોલથી પુંજી હાથમાં લઈને ઉભા થવું, પછી ડાંડાને ડાબા પગના અંગુઠા ઉપર રાખી, સામે જમણો હાથ રાખી એક નવકાર ગણી ડાંડો થાપવો.
પછી નીચે પ્રમાણે આદેશ લેવા, ઉભા ઉભા ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેઉં ? ઈચ્છું ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેઆવણી કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છ સંઘટ્ટો લેઆવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, નમો અરિહંતાણં કહ્યા વિના, એક નવકાર પ્રગટ ગણવો.
પછી ઉભાં ઉભાં ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું લેઉં ? ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાણું લેઆવણી કાઉસ્સગ્ગ કરૂં? ઈચ્છું આઉત્તવાળું લેઆવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર પ્રગટ નવકાર ગણી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં દઈ, સવળો હાથ રાખી એક નવકાર ગણી ડાંડો ઉથાપવો,
*
-- - સમાપ્ત
૭૫ બોલ એટલે ૨૫-૨૫ ત્રણ વાર બોલવા.
* કેટલાક ૧૦ બોલથી એટલે ૩૦ બોલથી પલેવવા એમ કહે છે.
૨ (૨૮)D
**
SK