________________
• બૃહદ્ યોગ વિધિ ( પાતરાં કરવાની વિધિ છે સૂચનો
પ્રથમ છ ઘડીની પોરિસિ મુહપત્તિ પડિલેહીને, (એટલે પોરસિ ભણાવીને) કાજો લઈને એક્તારીયું, અથવા ખભાવાળી અડઘી કાંબળી પાથરવી,
આચાર્યના પડિલેહેલા સ્થાપનાચાર્ય ખુલ્લા મુકીને, પાતરાં લોટ વગેરે છોડવાં બધું છોડી રહ્યા પછી દરીયાવહીયે કરી, પાતરાં લોટ વગેરે બધાં ઉપકરણો પચીસ પચીસ બોલથી પડિલેહવાં.
પછી પચ્ચખ્ખાણ પારવાનો વખત થયે પચ્ચખ્ખાણ પારવું ને સત્તર ગાથા ગણી જવી.
એ સંથો લેવાની વિધિ છે. પછી કપડો, કાળી તથા ડાડો પણ પોતાની પાસે રાખવો, પછી ખમા. દઈ ઈરીયાવહીયે પડિક્કમિ, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, ઉપર સંપૂર્ણ લોગસ્સ કહી, પછી ખમા. દઈ ઉભા રહી આ પ્રમાણે કહેવું
ઈચ્છા. સંદિસહ ભગવ! ભારપાણી સંઘટ્ટ આઉત્તવાણે કપડો, કાંબલી ઝોળી, પાતરાં. તરપણી લોટ કરવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી, ઉભા પગે બેસીને મુહપત્તિ પડિલેહવી પછી ઓઘો તથા મુહપત્તિ શરીરને સ્પર્શે તેવી રીતે રાખી, પછી ખભાની કાંબલી ૭૫ બોલથી પડિલેહીને સંકેલીને ખભા અગર ડાબા પગની સાથળ ઉપર મુકવી, પછી કપડો ૭૫ બોલથી પડિલેહીને પગ ઉપર મુકવો, પછી
૨૭)
બોલથી પાને સ્પર્શે તેવી .પત્તિ પડિલા હપત્તિ પરિવાર