________________
બૃહદ્ યોમ વિધિ
૧
મેલું ? ગુરુ કહે મેલો ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો મેલાવણિ કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ કહે કરો
ઈચ્છ સંઘટ્ટો મેલાણિ રેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, એક નવકાર ઉપર કહી, ખમા. દઈ અવિધિઆશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવા
પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું મેલવા મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો ઈચ્છે, મુહપત્તિ પડિલેહવી પછી ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસંહ આઉતવાણું મેલુ ? ગુરુ કહે મેલો, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું મેલાણિ કાઉસ્સગ્ગ કરૂં? ગુરુ કહે કરો.
પછી ઈચ્છું આઉત્તવાણુ મેલાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો, ખમા દઈ ઈચ્છા'. સંદિસહ ભગવન્!" ડાંડી કાલમાંડલાં પડિલેહશું ? ગુરુ કહે પડિલેહજો, ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! સ્થંડિલ પડિલેહું ? (સાધ્વીને) ઈચ્છા. સંદિસહ ભગવન્ સ્થંડિલ શુદ્ધિ કરશું ? ગુરુ કહે કરજો પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જુ, ગુરુ કહે પ્રમાર્જો, ઈચ્છું કહી પોતાના ઉપાશ્રયે જાય.
CRCRCR
1
*
ભગવન્ ! બોલવું નહિ.
છેલ્લુ કાલગ્રહણ હોય ત્યાં સુધી આ આદેશ માંગે. છેલ્લા કાલગ્રહણે સાંજે ઈચ્છા. સંદિસહ ભગવન્ ! દાંડી કાલમાંડલા મુકુ!? ગુરુ કહે મૂકો ! એમ આદેશ માંગવો.
ID (૨૬ ) D