________________
બૃહદ્ યોગ વિધિ
સાંજની ક્રિયાનો વિધિ કે
પ્રથમ ગુરુ વંદન કરવું સ્થાપનાજી ખુલ્લા રાખવા, સો ડગલામાં વસ્તિ સુદ્ધ કરવી
....
ત્યારબાદ ઈરિયાવહિયં પડિક્કમિ, ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! વસ્તિ પવેઉં ? ગુરુ. પવેઓ ઈચ્છું ખમા. દઈ ભગવન્! સુદ્ધા વસઈ, ગુરુ. તત્તિ ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગવન્! મુહપત્તિ પંડિલેહું ? ગુરુ. પડિલેહો, ઈચ્છું કહી મુહપત્તિ પડીલેહી, બે વાંદણાં દઈ, ખમાસમણ દેવું પછી ઉભા ઉભા ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી.
ગુરુ પચ્ચક્ખાણ આપે, એટલે પચ્ચખ્ખાણ કરી, પછી બે વાંદણાં દઈ ઉભા-ઉભા ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણ સંદિસાઉં? ગુરુ કહે સંદિસાવેહ, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? ગુરુ કહે ઠાવેહ, પછી ખમા દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો
(માંડલીયા જોગમાં ખમા. ઈચ્છા ભગ. સ્થંડિલ પડિલેહું ? ગુરુ કહે પડિલેહ ઈચ્છે,કહી માંડલા કરવા. સાધ્વીજી હોય તો ઈચ્છા, સંદિસહ ભગવન્! સ્થંડિલ સુદ્ધિ કરશું. ગુરુ. કરજો, પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન્! દિશિ પ્રમાર્જુ ? ગુરુ. પરમાર્જો) કાલિક જોગ હોય તો પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો મેલવા મુહપત્તિ પડિલેહું ?
ગુરુ કહે પડિલેહો, ઈચ્છું આ વખતે કોઈ વસ્તુને અડકવું નહીં. મુહપત્તિ પડિલેહી. પછી ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો
· ભગવન્ ! બોલવું નહિ.
D (૨૫)K