________________
બૃહદ્ યોમ વિધિ
ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો સંદિસાઉ ? ગુરુ. સંદિસાવેહ ઈચ્છું ખમા. દઈ, ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેશું ! ગુરુ કહે જાવ સિરિ લેજો, ઈચ્છ ખમા. દઈ ઈચ્છા. સંદિસહ સંઘટ્ટો લેઆર્વાણ કાઉસ્સગ્ગ કરૂં ? ગુરુ કહે કરેહ, ઈચ્છ સંઘટ્ટો લેઆર્વાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પ્રગટ નવકાર કહી ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં કહેવું.
ખમા. દઈ. ઈચ્છા. સંદિસહ આઉત્તવાણુ લેવા મુહપત્તિ પડિલેહું ? ગુરુ. પડિલેહ. ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાળું સંદિસાઉ ? ગુરુ કહે સંદિસાવેહ. ખમા. દઈ ઈચ્છા. સંદિસહ આઉત્તવાણું લેશું. ગુરુ કહે જાવ સિરિ લેજો ઈચ્છે. ખમા. દઈ ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણું લેઆર્વાણ કાઉસ્સગ્ગ કરૂં? ગુરુ. કરેહ ઈચ્છે. ત્રાંબા, તરૂઆ, કાંસા, સીસા, સોના, રૂપા, લોહ, હાડ, દાંત, ચામ, રૂહીર, વાલ, સુકીછાન,' સુકીલાદિ એવમાદિ ઉડ્ડાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. ઈ. અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં,
સંઘટ્ટા આઉત્તવાણયના આદેશ માંગતા છીંક આવે કે અક્ષર આઘો પાછો થાય તો ફરીથી કરવું.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂ! ઈચ્છું, પછી ઉપયોગ, પછી વંદન.*
SK
*
પછી સજ્ઝાય પઠાવવી અને પછી પાટલી (કાલ માંડલા) કરવા પછી દેરાસર જવું.
(૨૪)