________________
બૃહદ્ યોમ વિધિ
પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી એક નવકારનો કાઉ. કરવો. પછી ઉપર પ્રગટ નવકાર કહેવો. પછી ખમા. ઈચ્છા. સંદિસહં સજ્ઝાય પડિક્કમું ? ઈચ્છું. ખમા. ઈચ્છા. સંદિસહ સજ્ઝાય પડિક્કમાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું. સજ્ઝાય પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગં. અન્નત્થ. એક નવકારનો કાઉ. ઉપર નવકાર કહેવો. પહેલી પાટલી હોય તો ખમા. અવિધિ આશા. મિચ્છામિ દુક્કડં કહી એક નવકાર ગણી પાટલી ઉથાપવી. બીજી, પાટલી સાથે જ કરવી હોય તો, અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો નહી પણ. ખમા.દઈ ઈચ્છા. સંદિસહ મુહપત્તિ પડીલેહું ? ઈત્યાદિ પૂર્વની પેઠે કરવું, એવી રીતે ત્રીજી પાટલી પણ સાથે કરવી. એક કાલગ્રહણની ત્રણ પાટલી તથા ત્રણ સજ્ઝાય પડ્ડાવવી, બે કાલગ્રહણની પાંચપાંચ હોય. જેવારે ત્રીજી પાટલી થઈ રહે ત્યારે પ્રથમ ઉપરના બે કાઉસ્સગ્ગ કરી રહ્યા પછી, ખમાસમણ દેઈ ઈચ્છા. સંદિસહ પભાઈ કાલ પડિક્કમું ? ઈચ્છું ખમા. દઈ ઈચ્છા. સંદિસહ પભાઈ કાલ પડિક્કમાવણિ કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છું પભાઈ કાલ પડિક્કમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નથ. કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, ઉપર એક નવકાર કહી, ખમા. દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દઈ, એક નવકાર ગણી, પાટલી ઉથાપવી, જો બે કાલગ્રહણ હોય તો પાંચમી પાટલીએ વિરતી કાલના પણ ઉપર પ્રમાણે આદેશ માગવા, તેમજ વાઘાઈ કાલ અદ્ધરતી કાલમાં રાતે પણ એજ પ્રમાણે સમજવું. પાટલીની ક્રિયા કર્યા પછી દેહરે જવું ઈતિ.
-
(૨૨ D