________________
•.. બૃહદ્ યોગ વિધિ .. કમરે ખોસવી.
પછી
- ત્રણવાર પગ પાછળથી પૂંજી ડાબો પગ ઉપાડી પછી ઓવાથી ત્રણવાર પ્રદક્ષિણા કરવી. અને પગની વચમાં પૂજીને ઓઘો મુકવો. પછી દશીઓ ઉપર ત્રણવાર અવળા સવળા હાથ ઘસીને પૂર્વોક્ત રીતે કાલ માંડલું કરવું. (એટલે ત્રણવાર નાસિકા-કાન ને ઘસવા દ્વારા)
પછી ડાબો પગ પૂંજીને થાપવો.
પછી કમરે દાંડી પૂંજીને દાંડી લેવી ને ફરી ત્રણ વાર પડિલેહી કમર પૂજીને કમરે ખોસવી.
પછી
મુહપત્તિની જગા પૂજી. ડાબા હાથથી હાથમાં લઈ પડિલેહી ડાબો હાથથાપી કમર પૂંજી કમરે ખોસવી.
પગ ઉઠાવી ઓઘા દ્વારા પ્રદક્ષિણા કરી ઓઘો મુકી-ઘસીને ત્રણવાર કાલ માંડલું કરવું. - ત્યારબાદ પુનઃ ઢીંચણ આગળની જમીન પુંજને ડાબો પગ પુજીને મુકવો. ; પછી દાંડી તથા મુક્ષત્તિની જગ્યા પુંજી બન્ને એક સાથે ઉપાડવી.* પછી મુહપત્તિ સહિત પાટલીની ઉપર ઓઘો ત્રણવાર ફેરવી ડાબે હાથે દાંડી પાટલીની ઉપર મુકવી. એક નવકારે બેઠા અને એક નવકારે ઉભા પાટલી થાપવી. પછી નીચે પ્રમાણે આદેશ માંગવા. ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિસહ કાલ માંડલા પડિક્કમ? ઈચ્છે ખમા દઈ.ઈચ્છા. સંદિસહ કાલ માંડલા પડિક્કમાવણી કાઉ. કરૂં ? ઈચ્છે કાલ માંડલા
*
જો બન્ને એક સાથે ન ઉપડે તો પાટલી ભાગે – ફરીથી કરવી પડે.
અહિ (૨૧)