________________
....
બૃહદ્ યોગ વિધિ
અને તરતજ કાલ માંડલું કરવું. તે આ રીતે
સૌ પ્રથમ બે હાથ ભેગા કરવા. (જમીનને અડાડીને) પછી બે અંગુઠા સાથે પહેલા નાક પછી જમણો કાન પછી ડાબો કાન લગાડવો.
પછી બે હાથ પહોળા કરી
અવળા સવળા ત્રણવાર જમીન સાથે ઘસીએ. એટલે છ વાર
થાય.
એમ જ ફરીથી નાસિકા-જમણા કાને, ડાબા કાને લગાડવા દ્વારા ત્રણવાર કરવું.
પછી બન્ને હાથ અવળા-સવળા ત્રણ વાર જમીન ઉપર ઘસવા. પછી ફરીથી ત્રીજીવાર પણ કાલ માંડલું કરે
પછી, ડાબો હાથ જમીન ઉપર ઉભો જ રાખીને
જમણો હાથ ઉઠાવવો.
જમણા હાથે ઓઘાથી પગની આગળની ભૂમિ તથા ડાબા પગનો ઢીંચણ પૂંજવો. અને ઢીંચણ ત્યાં નીચે મુકવો.
પછી નીચે થાપેલો ડાબો હાથ ઉઠાવવો. ડાબા હાથને ઓઘાથી ત્રણવાર પૂંજવો.
પછી પાટલી ઉપરથી એક દાંડીને પૂંજીને ડાબા હાથે લઈ લેવી. દાંડીને ત્રણવાર પૂંજીને
ડાબી કમર પૂંજીને કમરે ખોસવી.
પછી કેડની મુહપત્તિ ઓઘાથી પૂંજીને લઈને પડિલેહવી. પછી ભૂમિ પુંજીને ડાબો હાથ પૂંજીને થાપવો. પછી મુહપત્તિથી કમર પુંજીને
(૨૦ D