________________
... બૃહદ્ યોગ વિધિ ... છે કાળ પવાની વિધિ છે મહાનિશીથના જોગવાળો. જોગમાં હોય તે અથવા ન હોય તો પણ કાળ પવી શકે. કાળ એક જ વાર પતેવી શકાય. કાલગ્રહણ લીધા પછી પ્રતિક્રમણ કર્યા બાદ પડિલેહણ કરીને,
કાજો લઈને, ૧૦૦ ડગલામાં વસ્તિ શુદ્ધ કરવી પછી... - સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને, સૌપ્રથમ ઈરિયાવહિયં કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું વસ્તિપવેલું ? ગુરુ-વડીલ આદેશ આપે કે પdઓ. એટલે ઈચ્છે કહી ખમાસમણ દઈ ભગવનું શુદ્ધાવસહિ, ગુરુ કહે તહતિ ઈચ્છે કહી પાટલી ૨૫ બોલથી પડિલેહે એની ઉપર ૨૫ બોલથી પડિલેહી મુહપત્તિ મુકે. પછી બન્ને દાંડી ૧૦-૧૦ બોલથી
પડિલેહે ને પાટલી ઉપર કે પછી એક નવકારે બેઠા ને એક નવકારે ઉભા થાપે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ વસ્તિપવેલું ? ગરુ કહે પવે, ઈચ્છે કહી ખમાસમણ આપે
પછી શુદ્ધાવસતિ કહે ગુરુ કહે તહત્તિ : ' ઈચ્છે કહી બેસીને.
એક નવકાર ગણીને
૨
૧૩)