SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ્ યોગ વિધિ .. ઉભા ઉભા જ. “ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ સંદિસાહુ ? ઈચ્છે કહી ખમાસમણ આપીને ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લઉં ? ઈચ્છું કહી મર્થેણ વંદામિ આવસ્સિઆએ ઈચ્છે ? આસજ્જા , આસજ્જા આસજ્જા નિસિપિ બોલતો પૂર્વદિશા તરફ આવીને ત્યાં નમો ખમાસમણાણું કહી દાંડીધરની સામે ઉભો રહે પછી. ઉભા-ઉભા જ ખમાસમણ આપીને ઈરિયાવહિયં કરે, કાઉસ્સગ ૧ નવકારનો કરે પાળતી વખતે “નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર ગણે. પછી દાંડીધર હાથમાં દાંડી ધરી રાખે બન્ને સાથે બેસે. કાલગ્રહી બેઠા-બેઠા જ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ? (4)
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy