________________
•... બૃહદ્ યોગ વિધિ. બોલતો કાલગ્રાહી સામે આવીને નમો ખમાસમણાણું કહી ઉભો રહે ત્યારબાદ કાલગ્રાહી મન્થણવંદામિ આવસિઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા આસજ્જા નિસિપિ બોલતો સ્થાપનાચાર્ય સન્મુખ જાય. ત્યાં નમોખમાસમણાણું કહી ખમાસમણ આપી ઈરિયાવહિયં કરે. (ભગવાન બોલવું નહિ ઈતિ કેચિત)
તેમાં કાઉસ્સગ ૧ નવકારનો કરવો. પછી ઉપર નમો અરિહંતાણં બોલ્યા વગર..
નવકાર પ્રગટ બોલવો. પછી ખમાસમણ ઈચ્છા કારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ ? ઈચ્છે કહી ' મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા આપવા.
હe (૭)