________________
બૃહદ્ યોમ વિધિ
દેઈ કહે ‘ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું 'ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી, કાઉસ્સગ્ગ કરૂં ?’ ગુરુ કહે ‘કરેહ.’ શિષ્ય ઈચ્છું કહી પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ કહે.
“પછી ખમા. દેઈ કહે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પવેયણા મુહપત્તિ પડિલેહું ?' ગુરુ કહે ‘પડિલેહ.’ શિષ્ય ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા. પછી ખમા. દેઈ કહે ‘ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ' બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન .શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુજાણાવણી વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીકરાવણી, નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ગ કરાવણી’ માલા પહિરામણી પાલી તપ કરશું, ગુરુ કહે ‘કરજો. પછી ખમા. દેઈ કહે, ‘ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી.’ પછી ગુરુ પચ્ચક્ખાણ કરાવે. પછી શિષ્ય વાંદણા બે દેઈ ઉભો રહી
જેઓ ઉપધાનમાંથી નીકળી ગયેલા હોય તેને પવેયણું કરાવવાનું નહિ.
૦ ૧૬૫)