________________
બૃહદ્ યોમ વિધિ
ત્યારબાદ ગુરુ ખમા. દેઈ કહે ‘ઈચ્છા.સંદિ. ભગવન્ ! શ્રી નંદીસૂત્ર કડ્ડાવણી કાઉસ્સગ્ગ કરૂં !' ઈચ્છે, શ્રી નંદીસૂત્રકાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહે, પછી ગુરુ ખમા. દેઈ કહે ઈચ્છાકારી સંદિસહં ભગવન્ ! શ્રી નંદીસૂત્ર કહું ?' ઈચ્છે કહી ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર ત્રણવાર કહેવા પૂર્વક ત્રણવાર શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખી ‘નિત્થારપારગા હોહ ગુરુ ગુણેહિં વુદ્ધિજ્જાહિ' કહેવું. શિષ્ય કહે ઈચ્છે,
.
પછી શિષ્ય ખમા. દેઈ. કહે. ઈચ્છકારિ ભગવન્! તુમ્હે અમાં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠ્ઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન અણુન્નાય, ખમાસમણાણ, હત્થેણં, સુત્તેણં, અત્થેણં, તદુભયેણં, સમાં ધારિજ્જાહિ અનેેસિં ચ પવજ્જાહિ, ગુરુગુણેહિં, વુદ્ધિજાહિ, નિત્થારપારગા હોહ.' શિષ્ય ઈચ્છું કહી, ખમા. દેઈ કહે, તુમ્હાણું પવેઈયં સંદિસહ સાહૂણં પવેમિ.’ ગુરુ કહે ‘પવેહ’. શિષ્ય કહે ઈચ્છું. (અત્રે શ્રાવકોએ ચતુર્વિધ સંઘને વાસક્ષેપવાળા ચોખા વહેંચવા,) પછી શિષ્ય ખમા. દેઈ ઉભો રહી નંદીની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરે તે વખતે ગુરુ પાસેથી ત્રણ વખત વાસક્ષેપ નંખાવે અને ચતુર્વિધ સંઘ પણ ચોખા નાંખે.
પછી શિષ્ય ખમા. દેઈ કહે ‘તુમ્હાણું પવેઈયં, સાહૂણ પવેઈયં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?' ગુરુ કહે ‘કરેણ’ શિષ્ય ઈચ્છું કહી ખમા. ૧ શિષ્ય જ્યારે કાઉ. કરે ત્યારે સાથે જ આ આદેશ માંગી ગુરુ પણ કાઉ. કરે.
૨ ૧૬૪) શ