________________
.... બૃહદ્ યોગ વિધિ ... ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધ સ્તવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો.' ગુરુ કહે, “વદેહ'. શિષ્ય ઈચ્છે કહી ખમા દેઈ કહે “ઈચ્છા સંદિસહ ભગવાન ચૈત્યવંદન કરૂં ? ગુરુ કહે “કરેહ'. શિષ્ય કહે ઈચ્છે કહી ગુરુએ યોગ પ્રવેશ વિધિમાં લખ્યા મુજબ આઠ સ્તુતિ પૂર્વક દેવવંદન જયવીયરાય પર્યત કરાવવું.
પછી પ્રતિમાજીને પડદો કરાવી શિષ્ય વાંદણા બે દેવા. પછી પડદો દૂર કરાવી ઉભો રહી કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવંધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન અણજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો.” ગુરુ કહે “કરેહ'. શિષ્ય ઈચ્છે કહી પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભાલાવણી, કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ. કહી એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરવો. પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવોજી.' ગુરુ કહે સાંભળો. શિષ્ય કહે ઈચ્છે.
૪૧૬૪
પહેલું
જ ઉપધાન વામનરાવણી, વ અથ. આ