________________
... બૃહદ્ યોગ વિધિ ... જાવણિજ્જાએ નિસાહિએ,’ કહે, ગુરુ કહે “તિવિહેણ” શિષ્ય કહે “મર્થીએણ વંદામિ'. પછી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! બેસણે સંદિસાડું?” ગુરુ કહે “સંદિસાહ'. શિષ્ય ઈચ્છે કહી ખમા. દેઈ કહે “ઈચ્છા. સંદિ. ભગવનું? બેસણે ઠાઉં? ગુરુ કહે “ઠાઓ”. શિષ્ય ઈચ્છે કહી ખમ. દેઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં કહે.
ઈતિ સમુદેસ વિધિ
SASALA ,
છે અા વિધિ છે પછી ખમા. દેઈ શિષ્ય કહે “ઈચ્છા. સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું?' ગુરુ કહે “પડિલેહ'. શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી વાંદણાં બે દેવા.
' પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજું ઉપધાન પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ત્રીજું ઉપધાન શસ્તવાધ્યયન, ચોથું ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, છઠું ઉપધાન શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન, અણજાણાવણી, નંદકરાવણી, વાસનિક્ષેપ કરો.” ગુરુ કહે કરેમિ'. પછી ગુરુ સાત નવકારથી વાસક્ષેપ મંત્રીને નવકાર ત્રણ ગણવાપૂર્વક ત્રણવાર સર્વેના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે. પછી ખમા. દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં પહેલું ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, બીજુ